1. આજનું પંચાગ12 07 2025 શનિવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ બીજ, નક્ષત્ર શ્રવણ, યોગ વિશ્કુંભ, કરણ તૈતિલ, રાશિ મકર (ખ.જ.)
2. મેષ (અ.લ.ઈ.)પિતાની સલાહથી લાભ , લગ્નજીવનમાં આનંદ ઉમેરો , કામકાજમાં ધ્યાન આપો , મિત્રો સાથે મુસાફરી થાય
3. વૃષભ (બ.વ.ઉ.)કામકાજમાં મહેનત વધશે, લોભ લાલચથી બચવું , વેપાર વાણીજ્યમાં વૃદ્ધિ થાય , નોકરીના સ્થળે જીદ ના કરો
4. મિથુન (ક.છ.ઘ.)સફળતાના સારા યોગ બને , પ્રિયજનોથી સારા સમાચાર મળે , મહત્વના કાર્યોમાં સહયોગ મળે , લાંબા ગાળાના કામમાં ધ્યાન આપો
5. કર્ક (ડ.હ.)પરિવારને સમય આપવો , કામકાજમાં નમ્રતા જરૂરી , વાહન મકાનના યોગ બને , જીદ ઉતાવળપણાથી દૂર રહો
6. સિંહ (મ.ટ.)અગત્યના કામને પ્રાધાન્ય આપો , પ્રતિભાને જાગૃત કરવાનો અવસર મળે , ધંધા વેપારમાં લાભ થાય , નવા પરિચયથી લાભ થાય
7. કન્યા (પ.ઠ.ણ.)વ્યક્તિગત કામમાં ધ્યાન આપો , ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપો , મોટાઓનું વચન પાળો , અતિથિ આગમનની સંભાવના
8. તુલા (ર.ત.)ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બને , વાણી વ્યવહારથી લાભ થાય , કામકાજમાં ધ્યાન આપો , સંબંધીઓનો સહકાર મળે
9. વૃશ્ચિક (ન.ય.)રોકાણના કામમાં લાભ થાય , સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી , ખર્ચા ઉપર કાબુ રાખો , અજાણ્યાથી સાવધાન રહેવું
10. ધન (ભ.ધ.ફ.ઢ.)આર્થિક બાબતે સાવધાની રાખવી , સરકારી કામમાં મુશ્કેલી જણાય , મિત્રોનો સહયોગ મળશે , વાણીમાં મધુરતા જરૂરી છે
11. મકર (ખ.જ.)લાંબાગાળાની યોજના લાભ કરાવે , પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય , સરકારી કામમાં લાભ થાય , વાણીમાં મધુરતા જરૂરી
12. કુંભ (ગ.સ.શ.ષ.)કામકાજમાં ધીરજ રાખવી , જોખમી કામથી દૂર રહો , જવાબદારીમાં વધારો થાય , ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો
13. મીન (દ.ચ.ઝ.થ.)આત્મવિશ્વાસથી કામ સુધરશે , દાંપત્ય જીવનમાં આનંદ વધે , ભાગીદારીથી લાભ થાય , જમીન મકાનના કામથી લાભ
