PRCI અમદાવાદ ચેપ્ટરના સ્થાપક સચિવ શ્રી શુભોજિત સેન એમ. ની તાત્કાલિક અસરથી ડાયરેક્ટર અને સ્ટેટ હેડ (ગુજરાત) તરીકે ગવર્નિંગ કાઉન્સિલ (GC) વતી નિમણૂક કરવામાં આવી છે.
એમ.બી. જયરામ: સી.ઈ. અને સી.એમ., ગવર્નિંગ કાઉન્સિલ ડો. ટી. વિનયકુમાર: ચેરમેન, ગવર્નિંગ કાઉન્સિલ અને ગીતાશંકર ડાયરેક્ટર, ગવર્નિંગ કાઉન્સિલ અને પ્રેસિડેન્ટ, નેશનલ એક્ઝિક્યુટિવ દ્વારા મહત્વકાંશી નિર્ણય લેવામાં આવ્યો હતો .
પશુપતિ શર્મા, સેક્રેટરી જનરલ અને ડાયરેક્ટર ઓપરેશન્સ, નેશનલ એક્ઝિક્યુટિવ, PRCI દ્વારા આ સત્તાવાર ફરમાન જાહેર કરવામાં આવ્યું.