• દિપક જૈન દ્વારા મોટી સંખ્યા માં શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન આપવામાં આવ્યું
• સમાજ, સંસ્થા, સોસાયટી, સંઘ દ્વારા આમંત્રણ મળશે તો તેઓ ફ્રી માં જ્યોતિષ સલાહ કેમ્પ યોજવા માટે સદા તૈયાર રહેશે
• વધુ માહિતી ખાતે સંપર્ક કરો :- એસ્ટ્રો ગુરુ દિપક જૈન :- 9558816181
આજના સમયમાં લોકો જીવનના વિવિધ ક્ષેત્રોમાં અનિશ્ચિતતા અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે ત્યારે સાચા જ્યોતિષ માર્ગર્શનની જરૂરિયાત વધુ અનુભવાઈ રહી છે ત્યારે આવી જ પવિત્ર ભાવનાથી પ્રેરાઈને અમદાવાદ સ્થિત એસ્ટ્રો ગુરુ દિપક જૈને તાજેતરમાં નિઃશુલ્ક જ્યોતિષ સલાહ શિબિરનું આયોજન કર્યું હતું .
જ્યોતિષ સલાહ શિબિરમાં મોટી સંખ્યા માં વ્યક્તિઓ એ લાભ લીધો હતો .
નવા વર્ષ ૨૦૨૬ના અવસરે એસ્ટ્રો ગુરુ દિપક જૈને સમાજ સેવા ને ધ્યાન માં રાખી ને અને મસમોટા ખર્ચા ની જગ્યા એ દરેક વ્યક્તિઓ એ જીવન માં પોતાની રીતે ઉપાય કરી ને જીવન સુધારી શકાય એ હેતુ થી સંકલ્પ લીધેલ છે કે સમગ્ર ભારત માં થી કોઈ પણ સમાજ, સંસ્થા. સોસાયટી અથવા સંઘ દ્વારા આમંત્રણ મળે તો તેઓ 100% ફ્રી માં જ્યોતિષ સલાહ કેમ્પ યોજવા માટે સદા તૈયાર રહેશે.
YOUTUBE LINK :-
