સેટેલાઈટ ખાતે આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા દિવાળી પર્વના શુભ અવસરે રંગીન દિવાળી હાટનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ હાટમાં બાળકો અને માતા-પિતાને માટે વિવિધ આકર્ષક સ્ટોલ્સ મૂકવામાં આવ્યા છે, જેમાં કપડાં, બેડશીટ, ઘરેણાં, ફૂડ સ્ટોલ્સ સાથે સાથે કિડ્સ એક્ટિવિટી ઝોન ખાસ આકર્ષણ હતુ.
બાળકો માટે દીયા બનાવવાની વર્કશોપ, અને રમૂજી ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારોની મજા માણવા સાથે સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો સંદેશ ફેલાય તે દિવાળી હાટ નો મુખ્ય ઉદ્દેશ છેઃ
આ પ્રસંગે પ્રિન્સિપાલ મેડમે જણાવ્યું કે,
“દિવાળી હાટ દ્વારા અમે બાળકોને તહેવારની મજા સાથે શીખવાની નવી તક આપી રહ્યા છીએ. આ માત્ર ખરીદીનો મેળો નથી પરંતુ પરિવાર સાથે તહેવાર ઉજવવાનો અવસર છે.”
Youtube link :-
https://youtu.be/DXj6cC4mF-0?si=JwWkd4t_zNVPX98Z
