Views: 365
Read Time:57 Second
હાલમાં ગીતા રબારી વિદેશમાં પોતાનું વેકેશન માણી રહી છે. ત્યાંથી તેને પોતાની અમુક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
ગુજરાતી લોક ગાયિકાએ પર્થ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ધોધ પાસે ફોટોશૂટ કરાવ્યો છે.
ગીતાએ ક્રીમ કલરનું સ્વીટશર્ટ અને ડેનીમ જીન્સ સાથે ફોટોસ ક્લિક કરાવ્યા છે. જેમાં ગીતા ખુબ જ સુંદર લાગી રહી છે.
આ ફોટોમાં ગીતા ધોધ પાસે બેસીને ક્યુટ સ્માઈલ સાથે ખુબ ગ્લેમરસ પોઝ આપી રહી છે.
કચ્છની કોયલને સોશિયલ મીડિયા પર ઘણા લોકો ફોલો કરે છે. ગીતાને ઈન્સ્ટાગ્રામ પર 4.6 મિલિયન ફોલોઅર્સ છે.
