યશ ફાર્મ એન્ડ રિસોર્ટ વસ્ત્રાલ ખાતે અમદાવાદ માં 10 ઓગસ્ટે નવરાત્રી પેહલા પ્રિ નવરાત્રી નું ધમાકેદાર આયોજન
અમદાવાદ
નવરાત્રી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે એવા માં નાગનેશ્વરી ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા “કંકુ નવરાત્રી”નું ભવ્ય આયોજન અમદાવાદ ના વસ્ત્રાલ માં આવેલ યશ ફાર્મ એન્ડ રિસોર્ટ ખાતે કરવામાં આવેલ છે.
કંકુ નવરાત્રી ના મુખ્ય આયોજક રાજ મકવાણા અને સપોર્ટ માં રાજન જોબનપુત્ર છે અને જેમ્સ જીલ મ્યુઝિક સિંગર નું સંભાળી રહ્યા છે.
યશ ફાર્મ એન્ડ રિસોર્ટ માં આ નવરાત્રી માં ઓર્કેસ્ટ્રા ની સાથે અમદાવાદીઓ મંડળી ગરબા ની પણ મજા માણી શકશે.
કંકુ નવરાત્રી માં ફોટો બુથ,લાઈવ ગરબા વિથ ડી.જે, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ ગરબા કોમ્પિટિશન ની સાથે ફૂડ સ્ટોલ અને અલગ અલગ એક્ટિવિટી પણ હશે જેથી ખેલૈયાઓને મોજ પડી જશે.હાઇજેનિક ફૂડ ફેસ્ટિવલ સાથે ફાયર સેફટી, સિક્યોરિટી અને પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ નવરાત્રી નું આયોજન 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી યશ ફાર્મ એન્ડ રિસોર્ટ વસ્ત્રાલ માં કરવામાં આવ્યું છે.
નવરાત્રી પેહલા આ ઇવેન્ટ દ્વારા પ્રિ નવરાત્રી નું પણ આયોજન 10 ઓગસ્ટે કરવામાં આવ્યું છે જેમાં ગર્લ્સ માટે ફ્રી એન્ટ્રી અને પુરુષો માટે માત્ર 150 રૂપિયા રાખવામાં આવ્યા છે.
YOUTUBE LINK :-
https://youtu.be/SoquQBJpELE?si=WWae-3ynHF6R52Gw
