• ફરીથી આગળ વધવાની નિસાનની વાર્તા: નિસાનની રિવાઈટલાઇઝ્ડ પ્રોક્ટ સ્ટ્રેટર્જીની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. ગ્રેવાઈટ- આગામી મોડેલ્સની નવી પાઈપલાઈનનો હિસ્સો છે, આ 7- સીટર બી-એમપીવી
• ભારતીય પરિવારો માટે તૈયાર કરવામાં આવેલી ખાસ ડિઝાઈન: 1.4 અરબ ભારતીયોંથી પ્રેરિત વૈવિધ્યપૂર્ણ 7-સીટર બી-એમપીવીને ભારતીય પરિવારોની બદલાતી જતી જરૂરિયાતોને પૂરા કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
• વૈશ્વિક ઓળખ: નિસાનના સિગ્નેચર સી-શેપ્ડ ફ્રંટ ફેશિયા ગ્રિલની સાથે તેની રોડ હાજરીને ખાસ બનાવે છે અને તેમાં બ્રાન્ડની ઝલક પણ દેખાય છે.
• નિસાન મોટર ઇન્ડિયાના નવા અધ્યાયની શરૂઆત: 2026ની શરૂઆતમાં ગ્રાન્ડ ડેબ્યૂ માટે તૈયાર સંપૂર્ણ નવી ગુએવાઈટને ચેન્નઇ સ્થિત રેનોના પ્લાન્ટમાં ઉત્પાદન કરવામાં આવશે
• નેટવર્ક વિસ્તાર: ટિયર 1 તથા ટિયર 2 શહેરોમાં નિસાન ડીલર નેટવર્કનું વિસ્તરણ થઈ રહ્યું છે.
ગુરુગ્રામ:- નિસાનની નવી ગેમ ચેંજિંગ 7-સીટર બી-એમપીવીનું નામ ગ્રેવાઈટ હશે અને 2026ની શરૂઆતમાં તેને રજૂ કરવામાં આવશે.ભારત માટે બ્રાન્ડની રિફ્રેશ્ડ તથા સ્ટ્રેટર્જિક લાઈન-અપ હેઠળ રજૂ કરવામાં આવેલું આ પ્રથમ મોડેલ છે.
આધુનિક ભારતીય પરિવારો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી ગ્રેવાઈટમાં જોરદાર વૈવિધ્યતા તથા મોડ્યુલેરિટી મળશે. વેલ્યૂ ઇચ્છતા પરિવારો માટે સરળતાને નવી પરિભાષા મળશે.સાથોસાથ નિસાનના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણને પણ વેગ મળશે.
નિસાન મોટર ઇન્ડિયાના મહત્વકાંક્ષી પ્રોડક્ટ ઓફેસિવ હેઠળ બીજા મોડેલના રૂમાં જુલાઈ, 2024માં ગ્રેવાઈટની જાહેરાત કરવામાં આવી હતી. આ કંપનીના વિકાસની ગતિને દર્શાવતું મોડેલ છે. કંપનીના પ્રોડ્ક્ટ રોડમેપમાં 2026ની શરૂઆતમાં જ ગ્રેવાઈટને લોન્ચ કરવામાં આવી હતી, જે 2026ના મધ્યમાં ટેક્ટોન અને 2027ની શરૂઆતમાં 7-સીટર સી-એસયુવી લોન્ચ કરવામાં આવી હતી. તેનાથઈ ભારતીય ગ્રાહકો માટે પોતાની ઓફરિંગને વિવિધતા, મજબૂત અને રિવાઇટલાઈઝ કરવાની નિસાનની પ્રતિબદ્ધતાની ખાતરી થાય છે.
એક નામ જેનાથી નિશાનની મહત્વકાંક્ષા દેખાય છે ગ્રેવાઈટ નામ એ ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) શબ્દથી પ્રેરિત છે, જે સંતુલન, સ્થાયિત્વ તથા શક્તિશાળી આકર્ષણનું પ્રતિક છે. આ એવા વાહનની ડિઝાઈન કરવાના નિસાનના વિઝનને દર્શાવે છે, જે પરિવારને આરામ, વિવિધતા અને સુગમ કનેક્ટિવિટી પૂરી પાડે. 1.4 અરબ ભારતીય અને દેશની આધારશીલા બનેલી 19,000 ભાષાઓ તથા રીતિ-રિવાજોથી પ્રેરિત ગ્રેવાઈટ મહત્વકાંક્ષી તથા બહુમુખી ભારતીયોંનો સાચો સાથી બનીને સામે આવશે.
ઇન્ટિરિયર: મોડ્યુલેટરી તથા કમ્ફર્ટનું ખાસ સંયોજન:-
કેબિનમાં જોરદાર ખૂલાશો અને ખાસ ક્લાસ-લીડિંગ સ્ટોરેજ ઇનોવેશનની સાથે ગ્રેવાઈટ પરિવારોના પ્રવાસને ખાસ બનાવશે. તેની દરેક બાબતોને ખાસ વૈવિધ્યતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં પેસેન્જર તથા કાર્ગોની અલગ-અલગ જરૂરિયાતોના અનુરૂપ એડોપ્ટ કરવાવાળી અલ્ટ્રા મોડયુલર સીટિંગ છે. તેમાં સ્માર્ટ રીતે સ્પેસ ઉપયોગ થઈ શકે છે, જે રોજિંદા પ્રવાસની સાથોસાથ પારિવારિક રોડ ટ્રિપ માટે પણ સુલભ બની રહેશે.
2026ની શરૂઆતમાં ગ્રાન્ડ ડેબ્યૂ માટે તૈયાર સંપૂર્ણ નવી ગ્રેવાઈટનું ઉત્પાદન ચેન્નઇ સ્થિત પ્લાન્ટમાં કરવામાં આવશે. ખાસ તો, ભારતીય ગ્રાહકોની બદલતી જતી માંગના હિસાબે વાહનોની ડિલિવરી કરવાની નિસાન મોટર ઇન્ડિયાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નિસાનની નવી લાઈનઅપમાં બીજા મહત્વપૂર્ણ મોડેલના રૂપમાં ગ્રેવાઈટ ભારતમાં બ્રાન્ડના નવા પ્રોક્ટ્સની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ડિઝાઈન તથા પ્રેરણા:-
નિસાનની ગ્લોબલ ડિઝાઈનની ભાષાને અનુરૂપ સંપૂર્ણ નવી ગ્રેવાઈટ પણ પોતાની બોલ્ડ તથા અલગ જ ઓળખને સાથે સ્થાન બનાવશે. તેનું સિગ્નેચર સી-શેપ્ડ ફ્રંટ ગ્રિલ નિસાનના ડીએનએનું ડિફઆઈનિંગ એલિમેન્ટ છે. તેનાથી તેની રોડ પરની હાજરી હોલ્ડ બને છે અને તેની ખાસ ઓળખ પણ દેખાય છે. ગ્રેવાઈટની સ્લીક હોરિઝોન્ટલ પ્રપોર્શન અને કોન્ફિડન્ટ મલુર સ્ટાંસ મળીને તેને વ્યવહારિક તથા રોજિંદી રીતે ઉપયોગની સાથોસાથ આધુનિક એલિગન્સ પણ આપે છે.
ગ્રેવાઈટ પોતાના સેગમેન્ટમાં એક અલગ જ મોડેલ છે, જેમાં અલગ રિયર ડોર બૈજિંગની સાથે હુડ બ્રાન્ડિંગ આપવામાં આવી છે. આ એક બોલ્ડ ડિઝાઈનની પસંદગી છે, જે તેની ખાસ ઓળખને વધુ ખાસ બનાવે છે. તેના રિયર ફએશિયાથી નિસાનની સિગ્નેચર સી-શેપ્ડ ઇન્ટરલોક થીમ પણ દેખાય છે, જેનાથી રોડ પર આ એમપીવીની હાજરી બધાની નજર આકર્ષિત કરશે.
નિસાન એએમઆઇઇઓ (આફ્રિકા, મિડલ ઇસ્ટ, ભારત, યુરોપ તથા ઓસિયાનિયા)ની ચેરપર્સન મૈસિમિલિયાનો મેસિના કહે છે, “એએમઆઇઇઓના પફોર્મન્સમાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ બની રહ્યું છે અને નિસાન મોટર ઇન્ડિયા અમારી રણનિતી મેં મુખઅય ભૂમિકા નિભાવી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025માં અમે પોતાના બિઝેસ ઓપરેશન્સને મજબૂત કર્યો છે, પોર્ટફોલિયોને વિસ્તાર્યો છે અને 2024 પ્રોડક્ટ ઓફેસિવ હેઠળ દરેક વાયદો પૂરો કર્યો છે. ગ્લોબલ ઇનસાઈટ્સ તથા ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ આગામી પ્રોડક્ટ લાઈન અપથી આ ડાયનેમિક માર્કેટને લઈને અમારી પ્રતિબદ્ધતાની ઝલક દેખાય છે. ભારતમાં, ભારત માટે અને કેટલાય આંતરરાષ્ટ્રિય બજારોમાં નિકાસ માટે વિકસિત આ નવા મોડેલ્સની સાથે ભારતનું નિસાન એલાયન્સ એ વિકાસનું મુખ્ય વાહક બની રહ્યું છે અને નીતિગત હબ બન્યું છે. ગ્રેવાઈટની રજૂઆત અમારી રફ્તારને દર્શાવે છે અને આગળના પ્રવાસમાં અમારા ભરોસાને મજબૂતી આપે છે.
નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ વત્સા કહે છે, “સંપૂર્ણ નવી ગ્રેવાઈટ બદલતા ભારતીય બજાર પર નિસાન મોટર ઇન્ડિયાની નવી જ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાતરી આપે છે. આ મોડેલ દેશના તાણા-વાણા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે અને તેનાથી અમારા ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતોને માટે એકદમ યોગ્ય સાથી બનવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. અમારા માટે નવી પ્રોડક્ટ લાઈન-અપના બીજા મોડેલ તરીકે ગ્રેવાઈટનો બદલા અમારા પ્રવાસમાં એક મહત્વનું પગલું છે અને ભારતીય ગ્રાહકોની અપેક્ષા અનુસાર વ્હિકલ દેવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.
આ વૃદ્ધને સહયોગ આપવા માટે નિસાન દેશભરમાં પોતાના ડિલરશીપ નેટવર્કને ઝડપથી વધારી રહ્યું છે, જેથી દેશભરમાં તેની પહોંચ વધે અને ગ્રાહકોને વધુ સારો અનુભવ મળી શકે.
આ જ રસ્તે આગળ વધતા નિસાન મેગ્નાઈટ કંપનીનું સૌથી સફળ ‘મેડ ઇન ઇન્ડિયા’ મોડેલ્સમાંનું એક દુનિયાભરમાં તેની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે. હવે દક્ષિણ એશિયા, મિડલ ઇસ્ટ, આફ્રિકા અને લેટિન અમેરિકામાં 65 બજારોમાં નિકાસ થતી મેગ્નાઈટના જબરદસ્ત સ્વિકૃતિકરણે ભારતને મેન્યુફેક્ચરિંગ તથા નિકાસ હબની રીતે અગ્રણી ભૂમિકામાં મૂકી દીધું છે.
ભારતમાં પોતાના ફ્યુચર- રેડી પ્રોડક્ટ રોડમેપને અને મજબૂત કરતા નિસાને ઓક્ટોબર, 2025માં પોતાની આગામી પ્રીમિયમ એસયૂવી ટેક્ટોન રજૂ કરી હતી. પોતાના જોરદાર ડિઝાઈન તથા મોર્ડન ટેકનોલોજીની સાથે ટેક્ટોને બ્રાન્ડના વિકાસને આગલા તબક્કા માટેની એક તૈયારી કરી લીધી છે અને નવા ગ્રેવાઈટની રજૂઆતની સાથે તેને એક નવી ઉંચાઈ મળી છે. આ ભારતીય બજાર માટે કંપનીની તરફથી એક મજબૂત અને મલ્ટી-સેગમેન્ટ પહેલનો સંકેત આપ્યો છે.
