સિનિયર સિટીઝન સેવા પરિવારના પ્રમુખ શ્રી મણિભાઇ ભીખાભાઈના નવહસ્તે સંકુલમાં ૭૭ માં પ્રજાસતાક દિન નિમિતે રાખેલ ધ્વજવંદન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધ્વજવંદન કાર્યકમમાં સિનિયર સિટીઝન સેવા પરિવારના તમામ સભ્યો હાજર રહી સલામી આપી હતી.
સંકુલમાં આયોજિત ૭૭ માં પ્રજાસતાક દિન પ્રોગ્રામના આયોજક લવજીભાઈએ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.