• નશામુક્તિ અભિયાન ની થીમ પર ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
• અનુસૂચિત સમાજના લોકો માં જન જાગૃતિ તથા ભાઈચારાની ભાવના કેળવાય તે મુખ્ય હેતુ
બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ એસોસિ્યેશન દ્વારા આયોજિત શ્રી અખિલ વઢિયાર પ્રીમિયર લીગ સીઝન ૧ અમદાવાદ અનુસૂચિત સમાજ ના લોકો માં જન જાગૃતિ તથા ભાઈચારા ની ભાવના કેળવાય એના માટે “નશામુક્તિ અભિયાન” અંતર્ગત સિઝન બોલ પર ક્રિકેટ નું ચરણબદ્ધ આયોજન ડો. આંબેડકર તથા રમાબાઈ મેદાન માં તારિખ ૨૬/૨૭ ના રોજ બે દિવસીય ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલું છે.
આ ટુર્નામેન્ટમાં ટોટલ 10 ટિમો એ ભાગ લીધેલ છેઃ જેમાં હરરોજ 6 મેચ રમાશે. તમામ ટીમ નું નામ બાબા સાહેબ આંબેડકર ના વિચારોને ધ્યાનમાં રાખી ને રાખવામાં આવ્યું છે.
એમતો આવી ટુર્નામેન્ટ માં આયોજન નો ઇતિહાસ જૂનો છે પણ આ વખતે નવો ચીલો ચાતરવામાં આયો છે..
ઓનલાઇન ઓક્શન સાથે લાઇવ સ્ટ્રીમિંગ તથા સમાજ ના દરેક લોકો ના સાથ સહયોગ થી સુગમ ભર્યું આયોજન કરવામાં આવેલ છે..
વિનર – ટ્રોફી (ગોલ્ડન મેડલ)
રનર અપ – રનર અપ ટ્રોફી (સિલ્વર મેડલ)
YOUTUBE LIVE LINK :-
https://www.youtube.com/live/FaUfqyRODRE?si=71zgECqSEHDcGqqM
YOUTUBE LINK :-
*બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ એસોસિ્યેશન દ્વારા આયોજિત શ્રી અખિલ વઢિયાર પ્રીમિયર લીગ સીઝન ૧ અમદાવાદ*
https://youtu.be/4a62PRMkQOI?si=LhL0g6034AmxjKrC
