Views: 87
Read Time:1 Minute, 0 Second
પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે સહાનુભૂતિ નિમિતે દયાભાવના દિવસ ની ઉજવણી નિમિતે વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ સેટેલાઈટ દ્વારા સ્કૂલના બાળકો સાથે એક ખાસ રેલી નું આયોજન કરવામા આવ્યું હતું..
નાના બાળકોમાં પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે સહાનુભૂતિ, આદર અને દયાના નાના કાર્યની શક્તિ શીખવવાનો આ એક ખાસ ક્ષણ હતો.
બાળકો એકબીજા પ્રત્યે દયાળુ બનવાનું શીખે, એક બીજા ની તેઓ સંભાળ રાખનારા સંબંધો વિકાસવે અને સકારાત્મક શાળા વાતાવરણ માટે મજબૂત પાયો બનાવે તે ભાવનાથી સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાલો ઉજ્જવળ ભવિષ્ય માટે આ મૂલ્યોને સાથે મળીને સંવર્ધન કરીએ!💫
