Loading
October 8, 2026

નવરંગપુરા ગામ પાસે આવેલ 400 વર્ષ જૂનું પૌરાણિક અંબાજી માતાનું મંદિર,ગૌરીવ્રત કરતી 31 છોકરીઓને નવરંગપુરા મહિલા મોરચાની બહેનો, કાઉન્સિલરો અને હોદ્દેદાર બહેનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું

You Missed