Views: 161
Read Time:54 Second
‘ધી લીલા ગાંધીનગર’ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી.
‘ધી લીલા ગાંધીનગર’ ખાતે ઈવેન્ટની શરૂઆત 15 ઓગસ્ટના રોજ ધ્વજવંદન સાથે થઈ હતી . આ કાર્યક્રમ બાદ, ધી સિટ્રસ જંકશન ખાતે ત્રિરંગા થીમ આધારિત ખાસ સ્વતંત્રતા દિવસ બ્રંચનું આયોજન કરવામાં આવ્યું હતું .
અહીં મહેમાનોએ ભવ્ય બુફે, લાઇવ ભારતીય મીઠાઈ કાઉન્ટર, તાજા મોકટેલ, લાઇવ સંગીત અને મનોરંજનની ભરપૂર જાદુગરના પ્રદર્શનનો આનંદ માણ્યો હતો.
રેસ્ટોરન્ટ દેશભક્તિની થીમને ધ્યાનમાં રાખીને શણગારવામાં આવ્યું હતું , જે ખરેખર અહીં એક ઉત્સવપૂર્ણ વાતાવરણ બન્યું હતું.
