Ahmedabad News

અમદાવાદમાં ફરી થી નવરાત્રી પ્રેમીઓ માટે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું આયોજન !!

Views: 181
1 0
Spread the love
Read Time:1 Minute, 40 Second

અમદાવાદ:- આગામી નવરાત્રી માટે શહેરમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું કેટલાક નવા સ્ટાઈલ સ્ટેટમેન્ટ રજૂ કરવાની હેતુ થી પુનરાગમન થયું છે. તેમાં નવરાત્રી માટે ખાસ પોષાકો, એથનિક ડિઝાઈન્સ અને ટ્રેડિશનલ ફેશન પરિધાનો, એક્સેસરીઝ, જવેલરી અને લાઈફ સ્ટાઈલ ફેશન તથા હોટે કોટેરે અદ્યત્તન પ્રવાહોને રજૂ કરવામાં આવ્યા છે.

 

આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અને એક્સ્લુઝિવ શોકેસનું આયોજન ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે 9 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના કેટલાક ફેશનિસ્ટા મહિલાઓ અને ફેશન  ઇન્ફ્લ્યુન્સર્સ ને ઉદ્ઘાટન સમારોહ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

’બ્રાઈડલ વેર, ડિઝાઈન એપેરલથી લઈને ફેશન એક્સેસરીઝ, હોમ એક્સેસરીઝથી લઈને ફર્નિશીંગ કન્સેપ્ટસ, સ્ટેશનરીથી ગિફ્ટીંગ આઈડિયાઝ અને ટેસ્ટફુલ આર્ટ ઈફેક્ટ્સ તમે આ બધું હાઈ લાઈફમાં મેળવી શકશો.

 

અમદાવાદ:-

હાઈ લાઇફ એક્ઝિબિશન

બ્રાઇડલ કોઉટરે | જ્વેલરી અને એસેસરીઝ પ્રદર્શન

9 અને 10 સપ્ટેમ્બર 2025

ધ ગ્રાન્ડ ભગવતી, અમદાવાદ

સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી.

 

YOUTUBE LINK :-

https://youtu.be/8PYTIR5eoyI?si=5sd1sviwN2EYYYeF

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *