Views: 67
Read Time:1 Minute, 2 Second
રંગતરંગ ગરબા મહોત્સવનું આયોજના ફાલ્ગુની પુરોહિત,અલ્પા આહીર, અર્પિતા ત્રિવેદી ત્રણે સખીઓ સાથે મળીને કર્યું હતું.
દર વર્ષે નવરાત્રા આવતા પહેલા માં અંબાને પ્રાર્થના કરીને પ્રિ નવરાત્રનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 150 થી પણ વધારે મહિલાઓ અને બાળકો જોડાયા હતા.
આ ગરબા મહોત્સવમાં મહિલાઓએ સ્ટોલ રાખીને નવરાત્ર પહેલા નવરાત્રી એક્ઝિબિશન નું પણ આયોજન કર્યું હતું અને દરેકને સ્યોર ગિફ્ટ આપવામાં આવી હતી સાથે સાથે બીજા ખેલૈયાઓને પણ સોનાના અને ચાંદીની ગિફ્ટ આપીને એમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
રંગતરંગ ગરબા મહોત્સવનું આયોજન ગોલ્ડન પલ હિમાલયા મોલ માં કરવામાં આવ્યું હતું.
Youtube Link :-
https://youtu.be/AI0ogfnToTM?si=6W5eB6tojJu7PBG9
