Ahmedabad News Gujarat Local News Sports News World

કે એન યુનિવર્સિટી દ્વારા કે એન અરેના ખાતે ખેલ મહાકુંભ નું ભવ્ય આયોજન

Views: 343
1 0
Spread the love
Read Time:1 Minute, 50 Second

કે એન યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ વધે, શારીરિક તંદુરસ્તી અને ટીમ ભાવના વિકસે તે હેતુસર “ખેલ મહાકુંભ” સ્પોર્ટ્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેલ મહાકુંભ અંતર્ગત ઇન્ડોર તથા આઉટડોર વિવિધ રમતો જેવી કે ચેસ, ટેબલ ટેનિસ, બોક્સ ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, પિકલબોલ જેવી રમતો યોજાવામા આવી હતી. વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બીપીનભાઈ પટેલ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવભાઈ પટેલ, માનનીય કુલપતિ શ્રી પ્રો.(ડો.) વિજય કુમાર શ્રીવાસ્તવ ઉપસ્થિત રહયા હતા. ખેલ મહાકુંભ માત્ર સ્પર્ધા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં શિસ્ત, ટીમ વર્ક, નેતૃત્વ અને રમતગમત ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ખેલ મહાકુંભ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉર્જા, ઉત્સાહ અને ખેલ ભાવનાનું સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.

યુનિવર્સિટીના ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વિજેતા વિદ્યાર્થીઓને મેડલ તથા ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *