Loading
August 24, 2026

“વીર શહીદ કેપ્ટન નિલેશ સોની” ના ૩૯માં શહીદ દિવસ નિમિતે ભારતીય લશ્કર દ્વારા દિલ્હી સ્થિત” નેશનલ વોર મેમોરિયલ ” ખાતે વિશિષ્ટ સન્માન ના ભાગ રૂપે  ગાર્ડ ઓફ ઓનર દ્વારા અભૂતપૂર્વ સલામી અર્પણ કરવામાં આવી

You Missed