ચાંદખેડા :- બાળકો એ ઈશ્વરનું સૌથી સુંદર સ્વરૂપ છે, અને આંગણવાડી એ આ ફૂલોને ખીલવા માટેનો બગીચો છે.”
આપણા શુભલક્ષ્મી નગર અને ગાયત્રી નગર હાઉસિંગ બોર્ડ ૭ માં આયોજિત આ ભવ્ય ‘આંગણવાડી ઉત્સવ’ માં ભાવિની બેન, પ્રતિક્ષાબેનદીપ્તિબેન, કિંજલ બેન હંસાબેન શ્રીમાળી, ભારતીબેન તથા અન્ય આશા બહેનો સાથે હિનલબેન ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં મુખ્ય મેહમાન તરીકે શ્રીમતી નિહારિકા પાંડે- ચાંદખેડા વોર્ડ ઉપપ્રમુખ, મહિલા બાળ સુરક્ષા સમિતિ સભ્ય અને Om Shivoham Foundationના પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
Om Shivoham ફોઉન્ડેશન તરફ થી કાર્યક્રમમાં
✓ બાળકોને પોષણયુક્ત આહાર અને ફળ વિતરણ
✓ સગર્ભા બહેનો, કિશોરીઓ, ધાત્રી માતાઓને પોષણ કિટ અને CM શ્રીનો સંદેશ પત્ર વિતરણ
✓ નિહારિકા પાંડે દ્વારા તમામ આંગણવાડી અને આશા બહેનોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા!!