અદાણી શાંતિગ્રામ ખાતે ઉડાયન પ્રોગ્રામ અંતર્ગત, જેના પ્રદર્શનમાં નવી અને આરોગ્યપ્રદ પ્રોડક્ટ “પફ્લી” – ફ્લેવર્ડ મખાણાએ પોતાના નવા 5 ફ્લેવર લૌન્ચ કર્યા હતા.. ગ્રાહકોના મળેલા પ્રતિસાદથી પફ્લીના ના કો -ફોઉન્ડર અત્યંત આનંદિત હતા . પફ્લી એક સંપૂર્ણ નોન-પ્રિઝર્વેટિવ, હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો છે, જે દરેક ઉંમરના લોકો માટે યોગ્ય છે.
પ્રદર્શનમાં ઉપસ્થિત લોકોએ તેના અનોખા સ્વાદ, ક્રિસ્પી ટેક્સચર અને પેકેટ ડિઝાઇન ની ખૂબ પ્રશંસા કરી.
પફ્લીના ના કો -ફોઉન્ડર છાયા એ જણાવ્યું કે, આ પ્રદર્શનમાં આશરે 400થી વધુ લોકોએ પફ્લી ખરીદવાની પહેલ કરી હતી, જે અમારા માટે ગર્વની બાબત છે.
ગ્રાહકોના વિશ્વાસ અને ઉત્સાહથી અમને પ્રેરણા મળી છે કે અમે ભવિષ્યમાં પણ ગુણવત્તા અને આરોગ્યને પ્રથમ સ્થાન આપી નવીન પ્રોડક્ટ્સ રજૂ કરીએ.
પફ્લી સાથે અમે સ્વસ્થ જીવનશૈલી તરફ એક સ્વાદિષ્ટ પગલું ભરી રહ્યા છીએ.
વધુ માહિતી માટે આપેલ વેબસાઈટ ની મુલાકાત લો :-
Pufflisnacks.com
INSTAGRAM LINK :-
https://www.instagram.com/reel/DTrYaJXiANx/?igsh=MWI2amt5cTJ1d3N4bQ==
