Ahmedabad News Gujarat Local News World

શાંતિ જુનિયર્સ સ્કૂલ, ઝુંડાલ દ્વારા “આશાયેં થીમ પર વાર્ષિક દિવસ 26” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Views: 319
8 0
Spread the love
Read Time:1 Minute, 33 Second

શાંતિ જુનિયર્સ સ્કૂલ, ઝુંડાલ દ્વારા આયોજિત “આશાયેં (વાર્ષિક દિવસ ’26)” ના ભવ્ય વાર્ષિક સમારોહમાં રાહુલ ભાઈ મારુ (સનાતન યુવા ક્લબ પ્રમુખ) ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.


આ સુંદર કાર્યક્રમ સ્નેહા મેડમના સક્ષમ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં નાના બાળકોએ હિન્દુ સંસ્કૃતિના અદ્ભુત ઝાંખીઓ, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓની અદ્ભુત રજૂઆતો કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

શાંતિ જુનિયર્સ સ્કૂલ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ મૂલ્યો, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ તરફ પણ સતત પ્રગતિ કરી રહી છે.

ત્યારે આ શાળા સતત વિકાસ પામતી રહે, તેના બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો મજબૂત બનાવતી રહે અને સમાજને સંસ્કારી વ્યક્તિઓ પ્રદાન કરતી રહે તેવી આશા સનાતન યુવા ક્લબના પ્રમુખ રાહુલ ભાઈ મારુ એ વ્યકત કરી હતી.

આ સફળ કાર્યક્રમ માટે સમગ્ર શાળા પરિવારને સનાતન યુવા ક્લબના પ્રમુખ રાહુલ ભાઈ મારુ એ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા..

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *