“ધ મેમરી લેન્ડ” નું ઉદ્ઘાટન સાંસ્કૃતિક સેલના પ્રમુખ શ્રી જનક ઠક્કર તેમજ ગુજરાતના બિગ બી તરીકે જાણીતા શ્રી બંકિમ પાઠકના હસ્તે થયું.
હમરાહી ફાઉન્ડેશનના માધ્યમથી યોજાયેલ આ પ્રદર્શનમાં કશિશ રાઠોરે લીઘેલ ફોટો તેમજ ચિત્રો,દિવ્યાંગ કલાકાર જય ગાંગડીયા, નામી કલાકારો નયનાબેન મેવાડા, હંસાબેન પટેલ, કાર્ટૂનિસ્ટ અનિલ વેગડ તેમજ નીલ પંચાલ, બ્રિજકિશોર વગેરેના પેઇન્ટિંગ રજૂ થયા .
હમરાહી ફાઉન્ડેશનના સ્થાપક કશિશ રાઠોર નો મુખ્ય હેતુ હતો દિવ્યાંગ કલાકારને સાથ આપવાનો તેમજ તેમનામાં રહેલી કળા ને લોકો સુધી પહોંચાડવાનો છે.
કશિશ રાઠોરના મંત્ર “કલા ને સેવા નું સાધન બનાવો” ને લીધે જ “ધ મેમરી લેન્ડ” માં દેશ વિદેશમાં પ્રખ્યાત યતીન પંડ્યા સર,સમીર કક્કડ સાથે દિવ્ય ભાસ્કર ના ceo સંજીવ ચૌહાણ,જીતેન્દ્ર ઠક્કર,ઉધોગપતિ અનિલ અગરવાલ અને ભરત છાજર,કુલીન પંડ્યા,યોગેશ ગઢવી, VBA ફિલ્મસિટીના તન્મય,Z-CADના મનીષ, બર્ડ રસ્ક્યુઅર મનીષ હમરાહી તેમજ અનેક જાણીતા ચેહરા હાજર હતાં.
Youtube link :-
https://youtu.be/PC43hc3kHgY?si=z9kFgQs6ntAbCsNx
