Ahmedabad News Business News Gujarat Local News Technology

પંજાબ નેશનલ બેંક (PNB) મહેમદાવાદ બ્રાન્ચ દ્વારા પંજાબ નેશનલ બેંક ની નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન

પંજાબ નેશનલ બેંક (PNB)  મહેમદાવાદ બ્રાન્ચ દ્વારા પંજાબ નેશનલ બેંક ની નવી બ્રાન્ચનું ઉદ્ઘાટન
Views: 35
1 0
Spread the love
Read Time:1 Minute, 54 Second

ગુજરાત : પંજાબ નેશનલ બેંક (PNB) મહેમદાવાદ બ્રાન્ચ દ્વારા પંજાબ નેશનલ બેંકની નવી બ્રાન્ચનું ભવ્ય ઉદ્ઘાટન ખાત્રજ સર્કલ મહેમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે મહેમદાવાદ ના MLA અર્જુનસિંહ ચૌહાણ,પંજાબ નેશનલ બેંક ના ઝોનલ હેડ અમદાવાદ ના વિનિશ કુમાર ચાવલા,Circle head – ભાસ્કર આનંદ,Branch manager – મિલિન્દ આર. પટેલ,બેંકના ઉચ્ચ અધિકારીઓ, સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.


આ નવી શાખા શરૂ થવાથી સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને નાગરિકોને ખાતું ખોલાવવા, લોન, ડિજિટલ બેંકિંગ તેમજ અન્ય નાણાકીય વ્યવહારોમાં મોટી સુવિધા મળી રહેશે.

ગુજરાતમાં બેંકના કુલ ૪ સર્કલ્સ છે – અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ.​ઝોનલ હેડ: સમગ્ર ઝોનનું નેતૃત્વ શ્રી વિનીશ ચાવલા (ઝેડ.એમ. – જનરલ મેનેજર) કરી રહ્યા છે.

સરળ ખાતાની સુવિધા: બચત ખાતું (Savings Account) અને ચાલુ ખાતું (Current Account) ખોલાવવાની ઝડપી પ્રક્રિયા.

વિવિધ લોન યોજનાઓ: હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન, ગોલ્ડ લોન તેમજ વેપારીઓ માટે બિઝનેસ લોન અને ખેડૂતો માટે કૃષિ લોનની વિશેષ સુવિધાઓ.

ડિજિટલ બેંકિંગ: મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI અને 24×7 ATM ની સુવિધા, જેનાથી ગ્રાહકોનો કિંમતી સમય બચશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *