આજના ડિજિટલ યુગના ગ્રાહકો સાથે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરવા_ વાઘ બકરી ટી ગ્રુપે તેના નવા ‘SIPZ ઇન્સ્ટન્ટ ચા’ અભિયાનમાં AI અને ગ્રાહક સમજનો અનોખો સમન્વય રજૂ કર્યો
• ટેક્નોલોજી આધારિત સ્ટોરીટેલિંગ અને મજબૂત ગ્રાહક સમજ દ્વારા ઇન્સ્ટન્ટ ચાની શ્રેણીમાં નવો દ્રષ્ટિકોણ ¡¡ 130 વર્ષથી વધુની વિશ્વસનીયતા, ગુણવત્તા અને ચાની સમૃદ્ધ પરંપરાને જાળવી…