રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર,અમદાવાદ કોર્પોરેશનના દંડક શ્રી અતુલભાઈ, કોર્પોરેટર યશભાઈ તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચાંદખેડા મહિલા મોરચાના બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
ચાંદખેડા મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન તથા ફાયર બ્રિગેડના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોર્પોરેટર તેમજ પ્રમુખ મહામંત્રી…