ગેરકાયદેસર વેપાર નેટવર્કને તોડવા માટે ઇન્ટેલિજન્સ- શેરીંગ, યોગ્ય તપાસ તથા ઇન્ટર- એજન્સી કોઓર્ડિનેશનને મજબૂત બનાવવું જરૂરી છે; તો સુરક્ષિત આર્થિક વાતાવરણ ઉભું કરો: ડીજીપી, સીઆઈડી, ગુજરાત પોલીસ
• ગેરકાયદેસર વેપારની ચેઇન તોડવા માટે સામૂહિક કાર્યવાહી અને મજબૂત અમલીકરણ જરૂરી છે: ફિક્કી કેસકેડ સેમિનાર ¡ ડો. કે લક્ષ્મી નારાયણ રાવ, ડીજીપી, સીઆઇડી (ક્રાઈમ…