ક્લિનિકલ અનુભવને સર્જિકલ ચોકસાઈમાં પરિવર્તિત કરવાના સબળ હેતુ સાથે ડૉ. દીપક લિમ્બાચિયાના માર્ગદર્શન હેઠળ બે દિવસીય ‘એડવાન્સ્ડ લેપ્રોસ્કોપી’ તાલીમ શિબિર યોજાઈ
• રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાત સર્જનોએ ગાયનેકોલોજિકલ ઓન્કોલોજીનું અદ્યતન પ્રશિક્ષણ મેળવ્યું ¡¡ અમદાવાદ: અદ્યતન લેપ્રોસ્કોપિક અને ગાયનેકોલોજિકલ ઓન્કોલોજી સર્જરીના અગ્રણી નિષ્ણાત ડૉ. દીપક લિમ્બાચિયાના માર્ગદર્શન હેઠળ…