ભારે વરસાદ વચ્ચે રોટરી ક્લબ ઓફ સાબરમતી બની જરૂરિયાતમંદોનો આધાર’પ્રોજેક્ટ શિલ્ડ એન્ડ નરિશ’ અંતર્ગત 200 લોકોને ગરમ ભોજન અને 50 પરિવારોને યુવી-રેઝિસ્ટન્ટ પ્લાસ્ટિક શીટ્સનું વિતરણ
અમદાવાદમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આવા સમયે રોટરી ક્લબ ઓફ સાબરમતી અને રોટરી…