સેવા પ્રયાસ ફાઉન્ડેશન અને આશા ટીમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના બહેરામપુરા સ્થિત સરકારી સ્કૂલ નં. 11માં દીકરીઓ માટે હાઈજીન અને માસિક ધર્મ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓમાં માસિક ધર્મ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ તેઓને સ્વચ્છતા જાળવીને યોગ્ય પ્રોડક્ટનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે માર્ગદર્શન આપવાનો હતો….