ગુજરાતની દીકરીએ રચ્યો ઇતિહાસ: ભુવનેશ્વર ખાતે નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar) દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો. સીનિયર નેશનલ્સમાં મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ બની દીયા
ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026’ માં ગુજરાતની 18 વર્ષીય દીયા ઠાકોરે ‘અનઇવન બાર્સ’ (Uneven Bars) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું…