આ પ્રસંગે હનુમાન ટેકરી મોટેરા સ્ટેડિયમના મહંત શ્રી ઈશ્વરદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.
મહા શક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ ના પ્રમુખ શિવસિંહ રાજપૂત અને ઉપપ્રમુખ કલ્પના બા સિસોદિયા છે. અને પ્રોપરાઈટર : એકતા ટીવી કેબલ (જી.ટી.પી.એલ.) છે.
મહા શક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ ના ઉદધાટન સમયે સનાતન યુવા ક્લબના પ્રમુખ રાહુલ મારૂ, પારૂલ બેન આચાર્ય, અર્પિત, કપિશ, સિદ્ધાર્થ રાજપૂત સહિત સમગ્ર ટીમ હાજર રહી હતી.
મહા શક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટ નું કાર્યક્ષેત્ર સમગ્ર ભારત ભરમાં કાર્યરત છે. સરકારી / કાનુની સલાહ સુચન માટે કાર્યાલય ઓફિસ 179/2/2, પીપલેશ્વર સોસારાટીની બાજુમાં, ચેનપુર ખાતે કાર્યરત છે.