Ahmedabad News Gujarat Local News World

નવરંગ સ્કૂલ નારણપુરા ખાતે મહાશિવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

Views: 272
0 0
Spread the love
Read Time:1 Minute, 13 Second

મહાશિવરાત્રિના પવિત્ર પર્વે ભગવાન શિવની વિધિ-વિધાનથી પૂજા કરવાનો વિશેષ મહિમા જણાવાયો છે. ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે.

આ દિવસે મંદિરમાં જઈને વિધિપૂર્વક ભગવાન શિવનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે. પૂજા કરતી વખતે પ્રાર્થના કરવી કે “હે નીલકંઠ! હું આપને પ્રાર્થના કરું છું કે મારી ઉપર કૃપા કરો, મારા જીવનના બધા દુઃખ દૂર કરો અને મારા બધા કાર્ય સિદ્ધ કરો. કામ, ક્રોધ, મોહ વગેરે દોષોથી મને મુક્ત કરો.”

નવરંગ સ્કૂલ નારણપુરા માં મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી,આ અનોખી પહેલથી વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા નઈ શિવ નો મહિમા સમજાવવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *