• સોના હીરા એક્ઝિબિશન મહિલા ઉત્થાન પોગ્રામ નું આયોજન અપર્ણા ચા- નાસ્તા ખાતે કરવામાં આવ્યું.
lion club of Ahmedabad karnavati dezire ના સદસ્ય રશ્મી અગ્રવાલ દ્વારા આયોજિત સોના હીરા એક્ઝિબિશન માં ડિસ્ટ્રીક ગવર્નર 3232 b4 બી.એન.સીંધવાની,કેબિનેટ ટ્રેઝરલ ભારતી બેન પટેલ , કો-ઓડિનેટ ઉમાજી છવાછરીયા સાથે સાથે પ્રિતી જોશી,તૃપ્તિ શાહ,હર્ષિદા સોની,સ્મિતા પટેલ,જિગીષા આચાર્ય,પૂજા શાહ જ્યોતિ અવસ્થિ, રેણુ ચૌહાણ ,સ્નેહાસુશન સંતોષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મેહમાનોના હસ્તે રીબીન કટિંગ સેરેમની નું ખાસ આયોજન કરવામાં આવ્યું.
Aa એક્ઝિબિશન માં real Diamond, Real Silver Jewellery, કાનાજીના પોષાક,ચણિયાચોળી, સાડી,રાખી, હોમ ડેકોરેશન , નેઇલ આર્ટસ ના ખાસ સ્ટોલ રાખવામાં આવ્યા હતા..
આ એક્ઝિબિશન ખાસિયત 5000 ઓનવર્ડ શોપિંગ પર ગિફ્ટ કુપન્સ સાથે 10,000 ખરીદી ઉપર સ્પેશ્યિલ ગિફ્ટ નું આયોજન કરવામાં આવેલ છે.