અમદાવાદ : પાવરપેક એન્કર્સ દ્વારા “Anchors Meetup 3.0”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ ફાઉન્ડર એન્કર આકાશ, એન્કર રાહુલ અને એન્કર નિલયે સંભાળ્યું હતું.
ગુજરાતના વિવિધ શહેરોમાંથી આવેલા 66 જેટલા એન્કર્સે આ મીટિંગમાં ભાગ લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સાંજનું સંચાલન જાણીતા હોસ્ટ એન્કર એકતા અને એન્કર રવિન્દ્ર ચૌહાણે કર્યું, જ્યારે ઇવેન્ટના સુંદર ક્ષણોને ફોટોગ્રાફર/વિડિયોગ્રાફર તરીકે યુક્તિ ઠક્કરે કેદ કર્યા.
ઇવેન્ટને વધુ રંગીન બનાવવા DJ Bony અને Jay Patniએ મ્યુઝિકલ એનર્જી આપી હતી, જ્યારે સુરક્ષાની જવાબદારી Escort Intelligence એ સંભાળી હતી. ઈવેન્ટ ને જાણીતી ઈવેન્ટ કંપની HASTMELAP WEDDINGS એ સપોર્ટ આપ્યો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે એન્કર સચિને ગ્રાફિક્સ સાંભળ્યા તેમજ એન્કર માનસી, એન્કર નિષ્ઠા , એન્કર રોનક , એન્કર નંદિની અને એન્કર મેઘા જેવી સપોર્ટિંગ ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આ MEETUP નો મુખ્ય હેતુ CONNECT, UNITE, COLLABORATE નો હતો.
YOUTUBE LINK :-
*અમદાવાદ : પાવરપેક એન્કર્સ દ્વારા “Anchors Meetup 3.0”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું*
