આ બિઝનેસ સમીટમાં આગામી ડિસેમ્બરમાં ભારતનુ દ્વિતીય રાષ્ટ્રીય SC – ST મેગા બિઝનેસ સમીટ,મેગા બિઝનેસ એક્સ્પો નું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જેની સત્તાવાર જાહેરાત SC – ST બિઝનેસ સમીટ ઈન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ રાજેશ કુમાર નાનજીભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
શાંતિલાલ પરમાભાઈ મહેરીયા,સુગતભાઈ પરમાર, હરીશભાઈ પરમાર સહ તમામ SC – ST બિઝનેસ સમીટ ઈન્ડિયા ટીમ નાં સદસ્યોએ રાતદિવસ અથાગ પ્રયત્નો કરી આ સમીટ ને સફળતા પ્રાપ્ત કરાવી .
સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ પ્રમુખ શ્રી ભીખુભાઈ ભાલકીયા સાહેબ મંત્રી શ્રી નટુભાઇ પરમાર સાહેબ , વણકર સેવા સંઘ ચાંદખેડા પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ ,મંત્રી શ્રી મોતીભાઈ તથા સેસા ફેડરેશન ના દીપક મારું તથા તમામ મહાનુભાવો ના સહયોગ થી જ આ બિઝનેસ સમીટ સફળ બન્યું.
આગામી ડિસેમ્બરમાં ભારતનુ દ્વિતીય રાષ્ટ્રીય બિઝનેસ સમીટ મેગા બિઝનેસ સમીટ એક્સ્પોના આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા માટે SC-ST BUSINESS SUMMIT INDIA ટિમ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે
Dr. શાંતિલાલ .પી મહેરીયા
મોબાઈલ નંબર-9879479018,7780186619
825109418
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં SC – ST બિઝનેસ સમીટ નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
Views: 233
SC – ST બિઝનેસ સમીટ ઈન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ રાજેશ કુમાર નાનજીભાઈ સોલંકી તથા શાંતિલાલ પરમાભાઈ મહેરીયા,સુગતભાઈ કનુભાઈ પરમાર ,હરીશભાઈ પરમાર , નવીનભાઈ પરમાર , ભવાનભાઈ મકવાણા , વિઠ્ઠલભાઈ પરમાર , જયંતીભાઈ ડાભી, નિર્મલ અડાલજા, કનુભાઈ પરમાર,ગિરીશભાઈ ઊંઝા સમગ્ર ટીમ દ્વારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામી બિઝનેસમેનો, ગર્વમેન્ટ બિઝનેસ કોચ, એક્સપોર્ટ ઈમ્પોર્ટ ફેકલ્ટી,MSME ડાયરેક્ટર ડાયરેક્ટર , GIDC ગાંધીનગર,સહ ઘણાં ફેકલ્ટીઓએ ઉપસ્થિત રહી શિક્ષિત બેરોજગારો મહિલાઓ માટે New startup ના વિવિધ પ્રાવધાન નુ ખુબ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.આ બિઝનેસ સમીટ માં ૩૫૦ થી ૪૦૦ યુવાઓ મહિલાઓ ભાગ લીધો હતો
Read Time:2 Minute, 51 Second
Related Posts
અમદાવાદમાં યોજાશે નવરાત્રીનો સૌથી ભવ્ય મહોત્સવ: ‘#હેશટેગ નવરાત્રી ૨૦૨૬’નું અન્મોલ ફાર્મ ખાતે ગ્રાન્ડ આયોજન
Spread the love અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે ભક્તિ, સંસ્કૃતિ અને મનોરંજનનો ત્રિવેણી…
Across Asia in Every Bite: A Culinary Celebration at Le Méridien Ahmedabad
Spread the love Ahmedabad :- From delicate Japanese-inspired bites to bold, wok-style…
લે મેરિડિયન ખાતે એશિયન ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Spread the love અમદાવાદ:જાપાનીઝ પ્રેરિત વાનગીઓથી લઈને વોક-સ્ટાઇલના ચટપટા સ્વાદ સુધી, એશિયાની…
Average Rating
5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%