Ahmedabad News Entertainment News Gujarat Local News World

ચાંદખેડા-ઝુંડાલ ખાતે આવેલ શાંતિ જુનિયર્સ સ્કૂલમાં બાળકોએ માટીના ગણેશજી બનાવી સ્થાપના કરી: ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની અનોખી ઉજવણી

ચાંદખેડા-ઝુંડાલ ખાતે આવેલ શાંતિ જુનિયર્સ સ્કૂલમાં બાળકોએ માટીના ગણેશજી બનાવી સ્થાપના કરી: ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની અનોખી ઉજવણી
Views: 126
1 0
Spread the love
Read Time:1 Minute, 6 Second

ચાંદખેડા: ચાંદખેડા-ઝુંડાલ વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શાંતિ જુનિયર્સ સ્કૂલ ખાતે ગણેશોત્સવની પર્યાવરણલક્ષી અને હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી.

શાળાના નાના ભૂલકાંઓએ પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરતાં કુદરતી માટીમાંથી જાતે ગણેશજીની સુંદર મૂર્તિઓ તૈયાર કરી હતી.ત્યારબાદ શાળા પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને ભક્તિભાવપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.

બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય અને સાથે સાથે આપણી પ્રાચીન સંસ્કૃતિ અને તહેવારોનું મહત્વ સમજાય તે હેતુથી આ વિશિષ્ટ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના શિક્ષકો અને વાલીઓએ બાળકોના આ સુંદર પ્રયાસની મુક્ત મને પ્રશંસા કરી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *