ચાંદખેડા-ઝુંડાલ ખાતે આવેલ શાંતિ જુનિયર્સ સ્કૂલમાં બાળકોએ માટીના ગણેશજી બનાવી સ્થાપના કરી: ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવની અનોખી ઉજવણી
ચાંદખેડા: ચાંદખેડા-ઝુંડાલ વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શાંતિ જુનિયર્સ સ્કૂલ ખાતે ગણેશોત્સવની પર્યાવરણલક્ષી અને હર્ષોલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના નાના ભૂલકાંઓએ પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત…