Ahmedabad News Business News Entertainment News Gujarat Local News Technology World

ચાંદખેડા વિસ્તારમાં શ્રી માજીસા કેટરર્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટની બીજી નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન !!

Views: 317
2 0
Spread the love
Read Time:1 Minute, 34 Second

​💥 ખુશખબર! ખુશખબર! ખુશખબર! 💥

​ચાંદખેડાના આંગણે હવે સ્વાદનો જાદુ ફરી એકવાર નવા અંદાજમાં!

આપની લોકપ્રિય અને વિશ્વાસપાત્ર પેઢી શ્રી માજીસા કેટરર્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ હવે લઈને આવ્યું છે તેની બીજી નવી ભવ્ય શાખા !!

​

✨ ભવ્ય ઉદ્ઘાટન ✨

આજ આજના શુભ પ્રસંગે સનાતન યુવા ક્લબના તમામ સભ્યો સાથે સાથે અનેક મહાનુભાવોની હાજરીમાં શ્રી માજીસા કેટરર્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ની નવી શાખાનું હર્ષો ઉલ્લાસ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું!!

​🍽️ અમારી વિશેષતાઓ:​

• શુદ્ધ અને સાત્વિક ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ અને રાજસ્થાની વાનગીઓ.

• હાઈજીનિક સર્વિસ અને અનુભવી સ્ટાફ.​દરેક બજેટને અનુરૂપ ખાસ પેકેજ.

​

• ડેકોરેશન અને ઈવેન્ટ મેનેજમેન્ટની સંપૂર્ણ સુવિધા.​”ટેસ્ટ એટલે માજીસા કેટરર્સનો…

” એકવાર માણશો તો કાયમ યાદ રાખશો! “

•તમારો પ્રસંગ, અમારી જવાબદારી – માજીસા સાથે માણો શ્રેષ્ઠ પળ.”¡¡

સ્થળ અને સંપર્ક:

📍સરનામું: ગંગાસાગર સોસાયટી, વાળીનાથ ચોકડી, IOC રોડ, ચાંદખેડા, અમદાવાદ

📞 સંપર્ક :-

ભરતભાઈ મો. 8511131007, કૈલાશભાઈ 6355178780

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *