💥 ખુશખબર! ખુશખબર! ખુશખબર! 💥
ચાંદખેડાના આંગણે હવે સ્વાદનો જાદુ ફરી એકવાર નવા અંદાજમાં!
આપની લોકપ્રિય અને વિશ્વાસપાત્ર પેઢી શ્રી માજીસા કેટરર્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ હવે લઈને આવ્યું છે તેની બીજી નવી ભવ્ય શાખા !!
✨ ભવ્ય ઉદ્ઘાટન ✨
આજ આજના શુભ પ્રસંગે સનાતન યુવા ક્લબના તમામ સભ્યો સાથે સાથે અનેક મહાનુભાવોની હાજરીમાં શ્રી માજીસા કેટરર્સ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ની નવી શાખાનું હર્ષો ઉલ્લાસ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું!!
🍽️ અમારી વિશેષતાઓ:
• શુદ્ધ અને સાત્વિક ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ અને રાજસ્થાની વાનગીઓ.
• હાઈજીનિક સર્વિસ અને અનુભવી સ્ટાફ.દરેક બજેટને અનુરૂપ ખાસ પેકેજ.
• ડેકોરેશન અને ઈવેન્ટ મેનેજમેન્ટની સંપૂર્ણ સુવિધા.”ટેસ્ટ એટલે માજીસા કેટરર્સનો…
” એકવાર માણશો તો કાયમ યાદ રાખશો! “
•તમારો પ્રસંગ, અમારી જવાબદારી – માજીસા સાથે માણો શ્રેષ્ઠ પળ.”¡¡
સ્થળ અને સંપર્ક:
📍સરનામું: ગંગાસાગર સોસાયટી, વાળીનાથ ચોકડી, IOC રોડ, ચાંદખેડા, અમદાવાદ
📞 સંપર્ક :-
ભરતભાઈ મો. 8511131007, કૈલાશભાઈ 6355178780
