આજના સમયમાં અનેક ઉદ્યોગસાહસિકો પાસે ઉત્તમ જ્ઞાન, અનુભવ અને પોતાની ક્ષેત્રની વિશિષ્ટ નિપુણતા છે. છતાં યોગ્ય માર્ગદર્શન, વૈશ્વિક જોડાણો અને આંતરરાષ્ટ્રીય બજારની સમજના અભાવે ઘણી વખત આ પ્રતિભા સ્થાનિક સ્તર સુધી જ સીમિત રહી જાય છે.
આ જ અંતરને સમજતા Dr. (Hon.) Jalpan Lala, Executive Vice President, HBL ATRIUM Global, Branding & Marketing Strategist, Business & Life Coach, Public Speaker, Image Transformation Consultant અને BrandBrews ના Founder દ્વારા મહિલાઓ અને ઉદ્યોગસાહસિકોની સ્થાનિક નિપુણતાને વૈશ્વિક તકો સાથે જોડવાની દિશામાં આ પહેલને આગળ વધારવાનો છે.
તેમનો અભિગમ માત્ર વ્યવસાયના પ્રચાર સુધી સીમિત નથી. તેમનો મુખ્ય ફોકસ છે :- જ્ઞાન, બ્રાન્ડિંગ, માર્ગદર્શન, યોગ્ય જોડાણો અને વૈશ્વિક દૃષ્ટિકોણ દ્વારા સ્થાનિક પ્રતિભાને નવી ઊંચાઈ સુધી લઈ જવો છે.
• HBL ATRIUM Global શું છે?
HBL ATRIUM Global માત્ર એક નેટવર્કિંગ સમુદાય નથી.તે એક જ્ઞાન આધારિત વ્યવસાયિક સમુદાય છે, જ્યાં સભ્યોને શીખવા, પોતાનું જ્ઞાન વહેંચવા, નવા જોડાણો બનાવવા, સહયોગ વિકસાવવા અને વૈશ્વિક બજારો માટે પોતાની વ્યવસાયિક ક્ષમતાને તૈયાર કરવાની તક મળે છે.
• અહીં ધ્યાન આપવામાં આવે છે:
• વ્યવસાયિક વિકાસ અને વ્યૂહાત્મક માર્ગદર્શન
• બ્રાન્ડિંગ અને વ્યવસાયિક ઓળખ
• નેતૃત્વ વિકાસ
• નિષ્ણાતો દ્વારા જ્ઞાનવર્ધક સત્રો
• વૈશ્વિક જોડાણો અને નેટવર્કિંગ
• આંતરરાષ્ટ્રીય સહયોગની તકો
• વ્યવસાયિક દૃશ્યતા અને વિકાસ
• Hendrick Henningson નું વિશેષ માર્ગદર્શન !!
Henningson Black Level HBLના Founder Hendrick Henningson દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશેષ જ્ઞાનવર્ધક અભ્યાસક્રમ અને સત્રો HBL ATRIUM Globalની મહત્વપૂર્ણ વિશેષતા છે.
આ સત્રો ઉદ્યોગસાહસિકોને પોતાના વ્યવસાયને નવી દૃષ્ટિથી સમજવામાં, વ્યૂહાત્મક વિચારસરણી વિકસાવવામાં અને વૈશ્વિક બજારોની જરૂરિયાતો અનુસાર પોતાની વ્યવસાયિક દિશા મજબૂત કરવામાં મદદ કરશે.ખાસ કરીને એવા વ્યવસાયિકો માટે, જેમની પાસે ઉત્તમ સ્થાનિક નિપુણતા છે, પરંતુ પોતાની ઓળખ, જ્ઞાન અને વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે રજૂ કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે.
→ HBL ATRIUM Global નો મૂળ વિચાર છે:-
શીખો
→ જોડાઓ
→ સહયોગ કરો
→ વિકાસ કરો
→ વૈશ્વિક સ્તરે આગળ વધો
ભારત સહિત વિવિધ દેશોમાં કાર્યરત ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકોને એક જ વૈશ્વિક ઓનલાઈન વર્તુળમાં જોડીને જ્ઞાનની આપ-લે, સહયોગ અને નવી વ્યવસાયિક તકો માટેનું માળખું ઊભું કરવાનો આ પ્રયાસ છે.તમારી નિપુણતા સ્થાનિક હોઈ શકે છે,પરંતુ તેની સંભાવનાઓ વૈશ્વિક છે.
HBL ATRIUM Globalમાં જોડાવા માટે આમંત્રણ જો તમે ઉદ્યોગસાહસિક, વ્યાવસાયિક, સલાહકાર, નિષ્ણાત અથવા વ્યવસાયિક નેતા છો અને તમારી નિપુણતાને સ્થાનિક સીમાઓથી આગળ લઈ જવા માંગો છો, તો HBL ATRIUM Global તમારા માટે એક નવી દિશા બની શકે છે.
જ્ઞાન આધારિત વ્યવસાયિક સમુદાય Global Excellence Framework દ્વારા સંચાલિત :-
📩
વધુ માહિતી અને સભ્યપદ માટે “ATRIUM” સાથે સંપર્ક કરો:- Dr. (Hon.) Jalpan Lala:- 8347991295 !!