Ahmedabad News Gujarat Local News Technology World

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર,અમદાવાદ કોર્પોરેશનના દંડક શ્રી અતુલભાઈ, કોર્પોરેટર યશભાઈ તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચાંદખેડા મહિલા મોરચાના બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર,અમદાવાદ કોર્પોરેશનના દંડક શ્રી  અતુલભાઈ, કોર્પોરેટર યશભાઈ તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફને ચાંદખેડા મહિલા મોરચાના બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
Views: 133
1 0
Spread the love
Read Time:1 Minute, 37 Second

ચાંદખેડા મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશન તથા ફાયર બ્રિગેડના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કોર્પોરેટર તેમજ પ્રમુખ મહામંત્રી ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર,અમદાવાદ કોર્પોરેશનના દંડક શ્રી અતુલભાઈ, કોર્પોરેટર યશભાઈ સહિત તમામ કાર્યકર્તાઓ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફને બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે અતુલભાઈ એને કોર્પોરેટર યશ ભાઈ તરફથી તમામ બહેનોને ભેટ સ્વરૂપે સાડી અર્પણ કરવામાં આવી, જે બહેનો માટે પ્રેમ, સન્માન અને ભાઈચારીની લાગણીનું સુંદર પ્રતીક બન્યું.

સમાજની સુરક્ષા અને સેવા માટે સતત ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધ સાથે સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી.

ચાંદખેડા મહિલા મોરચા તરફથી સૌને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. “રાખડીનો પવિત્ર દોરો, સુરક્ષાના રક્ષકો સાથેનો અતૂટ સંબંધ.”

Youtube Link :-

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *