લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના અધિકારીઓ દ્વારા “વડીલો ને વંદન” નામના એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
Views: 201
2
0
Spread the love
Read Time:49 Second
લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ઑફિસર ઓફ એલ્ડરલી સિટીઝન કેર એટલે વડીલો માટે ના સ્પેશીયલ ઓફિસર શ્રીમતી ઉષા શાહ ના નેતૃત્વ હેઠળ અને 3232B1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલ, ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ગિરવાન મેહતા, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી જીતેન્દ્ર બી રાવ અને લાયન શ્રી વિપુલ દવે ની હાજરી માં 600 થી વધારે વડીલો ની ખાસ વંદન, entertainment અને પુરસ્કાર વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું.