જીએલએસ યુનિવર્સિટીએ “ધ એન્ટરપ્રેન્યોરિયલ બ્લૂપ્રિન્ટ”નું આયોજન કર્યું !! ઉદ્યોગપતિ સુશિલ કુમાર જીવરાજકા સાથે વિદ્યાર્થીઓનો પ્રેરણાદાયી સંવાદ
જીએલએસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને નવીનતાની ભાવના વિકસાવવા માટે વિશિષ્ટ સંવાદ કાર્યક્રમ “ધ એન્ટરપ્રેન્યોરિયલ બ્લૂપ્રિન્ટ”નું સફળ આયોજન કર્યું. કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત અગ્રણી ઉદ્યોગપતિ સુશિલ કુમાર…