World

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ 2 ઓગસ્ટ( શનિવાર)નો દિવસ કેવો રહેશે?

Views: 251
1 0
Spread the love
Read Time:2 Minute, 31 Second

 

 

મેષ (અ.લ.ઈ.)
મધ્યમ દિવસ છે , મન પ્રસન્ન રહેશે , આકસ્મિક લાભ થશે , મિત્રો સાથે મતભેદ રહેશે

વૃષભ (બ.વ.ઉ.)
પારિવારિક તણાવ રહેશે, સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે , પરિવારથી સહયોગ મળશે , કામકાજમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિ જણાય , ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે , આવકમાં સાધારણ વધારો થશે, કૌટુંબિક કાર્યોથી લાભ થશે

કર્ક (ડ.હ.)
વિદ્યાર્થીઓને સફળતા મળશે, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, અધિકારીથી લાભ મળશે, આસ્થામાં વધારો થશે

સિંહ (મ.ટ)
કામકાજમાં વૃદ્ધિ થશે , આવક જાવક જળવાઈ રહે, સંતાનોથી સારા સમાચાર મળે , પ્રિયજનોને ભેટ સોગાદ આપો

કન્યા (પ.ઠ.ણ.)
સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે ,ભાગીદારી વાળા કામથી લાભ થશે, પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે

તુલા (ર.ત.)
નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે , કામકાજનો બોજો અધિક રહેશે, સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે

વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે, કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે, ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક પાસુ મજબૂત બનશે , વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે, માન સન્માન પ્રાપ્ત થશે , આવક જાવક જળવાઈ રહેશે

મકર (ખ.જ.)
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે , તબિયત બાબતે કાળજી રાખવી , અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે

કુંભ (ગ.શ.સ.ષ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે

મીન (દ.ચ.ઝ.થ.)
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે, ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે, જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *