World

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ 26 જુલાઇ (શનિવાર)નો દિવસ કેવો રહેશે?

Views: 181
1 0
Spread the love
Read Time:2 Minute, 22 Second

મેષ (અ.લ.ઈ.)

તમારા કામ-કાજમા પ્રસન્નતા જળવાઈ રહેશે, તથા સ્નેહીનાં સંપર્કમાં લાભ થશે, તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને પરિવારનાં સુખમાં પણ વૃદ્ધિ થશે

 

વૃષભ (બ.વ.ઉ)

તમને સરકારી કામમાં સફળતા મળશે, કરેલા કાર્યો ફળદાયી બનશે,નોકરી બાબતે સારા સમાચાર મળશે,ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન (ક.છ.ઘ)

કામમાં નિરાશાનો અનુભવ થશે, તમને સંતાનનાં પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઈસ્ટ મિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે.

કર્ક (ડ.હ.)

ધન, માનનો વ્યય જણાશે,આ સાથે નોકરીમાં પરેશાની રહેશે, માનસિક તણાવ પણ જણાશે,વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાય.

સિંહ (મ.ટ)

તમને દરેક કામમાં સફળતા મળશે, ધંધામાં નવીન તકો મળેશે, અને નોકરીમાં બઢતીની તકો મળશે પારિવારિક સંબંધોમાં પણ લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ.)

ધંધાનાં કામમાં સફળતા મળશે, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો, આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે

તુલા (ર.ત)

ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે, નવા સંબંધોમાં નિરાશા જણાશે, નોકરીમાં નવી તકો મળશે ,સંતાનથી શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.)

પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે, સ્વજનોનાં હસ્તક્ષેપથી મન વિચલિત રહેશે, નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધન લાભ થશે.

ધનુ (ભ.ધ.ફ.ઢ.)

આજે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે, વિકાસનાં કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે.

મકર (ખ.જ.)

વાદવિવાદનાં કામથી બચવું, આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય , ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે ,પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.સ.ષ.)

કામની સફળતામાં ખુશી અનુભવશો, નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *