અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ ગેલેરીમાં રોજિંદી હેન્ડ્સ-ઓન શૈક્ષણિક પ્રવૃત્તિ – ટેકનિકલ જ્ઞાન સાથે ઉત્સાહભર્યો અનુભવ
અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન માટે રોબોટિક્સ ગેલેરીમાં ઉપયોગી અને વ્યવહારુ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતે…