સનાતન યુવા ક્લબ દ્વારા શહીદ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન

23 માર્ચે ત્રણ મહાન ક્રાંતિકારીઓએ ભારતની સ્વતંત્રતા માટે ખુશીથી પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ…

સાંધાનો વા અને કરોડરજ્જુનો વા થી પીડાતી મહિલાઓને મદદરૂપ થતું ‘અંતરધ્વનિ’

• આશરે 200 મહિલાઓએ અંતઃસ્ત્રાવો, પ્રજનન ક્ષમતા અને સોજાની સમસ્યાઓ અંગે યોજાયેલ પરિસંવાદમાં ભાગ લીધો…

શ્રીહરી ફાઉન્ડેશન અને મારવાડ મિત્ર દ્વારા ભવ્ય ફાગોત્સવનું આયોજન

• ભવ્ય ફાગોત્સવ કાર્યક્રમ :- રાજસ્થાની સંસ્કૃતિના રંગે રંગાયું રાણીપ !!! શ્રી હરી ફાઉન્ડેશન અને…

અમદાવાદમાં રોટરી સર્વમ દ્વારા “SPELLBOUND – સુહાની શાહ લાઇવ”નો અનોખો કાર્યક્રમ સમાજ હિત માટે યોજાયો

રોટરી સર્વમ દ્વારા 13 માર્ચ 2026ના રોજ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ, રાજપથ–રંગોળી રોડ, અમદાવાદ ખાતે “SPELLBOUND…

બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત સોમનાથ બાપા સીતારામ મંદિરનો ભવ્ય 8 મો પાટોત્સવ

ચાંદખેડા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ નગર માં સોમનાથ મંદિર બાપા સીતારામ મંદિર (સ્થાપના દિન: ૧૩/૩/૨૦૧૯ )…

કન્ટેન્ટ ઈન્ડિયા 2026: ભારતીય મનોરંજન ઉદ્યોગના ભવિષ્યને આકાર આપતું મહત્વપૂર્ણ આયોજન

કન્ટેન્ટ ઈન્ડિયા 2026 ભારતીય મનોરંજન ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ મંચ બનવા જઈ રહ્યું છે. ડિશ…

“હૌસલો કો મિલી નયી ઉડાન: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ઓરિત્રા ફાઉન્ડેશને 90% થી વધુ દિવ્યાંગ મહિલાઓને વ્હીલચેર અર્પણ કરી”

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમદાવાદના શ્રી બાલાજી અગોરા મોલ ખાતે ઓરિત્રા ફાઉન્ડેશન (Oritra Foundation) દ્વારા…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ૨૪મી વાર્ષિક TTEC વેલનેસ વોક નું આયોજન

શહેરમાં ૨૪મી વાર્ષિક TTEC વેલનેસ વોક ૮ માર્ચે રવિવારના રોજ યોજાશે, જે સંજોગવસ આંતરરાષ્ટ્રીય મહિલા…