ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી રતિલાલ બોરીસાગરજી સાથે તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
તાજેતરમાં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત શ્રી રતિલાલ બોરીસાગરજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નારણપુરા સ્થિત તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત…