ભારતની અગ્રણી હેર કલર અને કેર બ્રાન્ડ્સમાંથી એક સ્ટ્રીક્સ દ્વારા તેની અનોખી નાવીન્યતા સ્ટ્રીક્સ શેમ્પૂ કલર માટે પ્રોડક્ટ એમ્બેસેડર તરીકે ભારતના અવ્વલ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની નિયુક્તિ કરી
• સ્પીડનું સ્ટાઈલ સાથે મિલનઃ જસપ્રિત બુમરાહ ભારતના સૌથી ઝડપી, સ્ટાઈલ સતર્ક ગ્રાહકો માટે સ્ટ્રીક્સની મૈં ફાસ્ટ, સ્ટ્રીક્સ સુપરફાસ્ટ કેમ્પેઈનને ટેકો આપે છે • ભારતનો…