ઉત્તરાખંડના પ્રસિદ્ધ સંત શ્રી નીબ કરૌરી બાબા, જેમને હનુમાનજીનો અવતાર માનવામાં આવે છે, તેમનો મહાસમાધિ દિવસ આજ રોજ રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો
અમદાવાદ :- વિરલ દરજી :- મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા અનુસાર સવારે ૮:૦૦ વાગ્યે બાબાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે સાંજે ૮:૩૦ વાગ્યે…