MDH ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વંચિત અને જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ કૌશલ્યની તાલીમ આપવામાં આવી અને તેઓને Skill Development ના Certificates એનાયત કરવામાં આવ્યા. આ પહેલનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવી, ગૌરવ સાથે જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે.
MDH ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ‘ઉભરતી પ્રતિભા પુરસ્કાર’ પણ એનાયત કરવામાં આવ્યા, જે એવી ઉભરતી પ્રતિભાઓને સન્માનિત કરે છે જે પોતાની અસાધારણ ક્ષમતા, સર્જનાત્મકતા, સમર્પણ અને શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતા દ્વારા ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉજ્જવળ સંભાવના દર્શાવે છે.
આ પ્રસંગે અમારા માનનીય મહેમાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, ઉદ્યોગજગતના નિષ્ણાંતો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને:
સેલિબ્રિટી મેનેજમેન્ટ Earth2Sky Production – પાર્થ કોટક, સુનીતા બાવા, અલ્તાફ શેખ, અફસાના શેખ, સત્યેન્દ્ર સિંગ, વિરુભાઈ, શ્વેતા પ્રજાપતિ, દિપાલી શાહ, પૂજા ગજ્જર, નિહારિકા પાંડેય (મહિલા બાળ સુરક્ષા કમિટી મેમ્બર, અમદાવાદ), ડૉ. ચિરાગ પરીખ, સક્રિય સ્ત્રી સંગઠન અને ૧૮૧ મહિલા પોલીસની ટીમ હાજરી આપી હતી.
MDH ઇન્સ્ટિટ્યૂટની Interior Designing કોર્સની વિદ્યાર્થિનીઓ દ્વારા ડિઝાઇન કરેલા Utility products, decorative products, તેમજ વિવિધ ફર્નિચર પ્રોડક્ટ્સ ઇવેન્ટ હોલમાં પ્રદર્શિત કરી કાર્યક્રમની શોભા વધારી, જેમાંથી વિદ્યાર્થિનીઓની સર્જનાત્મક કૌશલ્ય અને મહેનતને પ્રોત્સાહન મળ્યું. Fashion Design Course ની વિદ્યાર્થિનીઓ દ્વારા Ramp Walk દ્વારા પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું.
મિતાલી રાણા MDH ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા
• સહિયર સ્ત્રી સંગઠન અને ૧૮૧ મહિલા પોલીસની ટીમ હાજરી આપી હતી.