આપત્તિના સમયે માનવતાનું ઉત્તમ ઉદાહરણ – સનાતન યુવા ક્લબ & ઉડાન મારવાડી મહિલા સમિતિ ( અખિલ ભારતીય મારવાડી મહિલા સંમેલન ના અનુસંધાને ) દ્વારા ફૂડ પેકેટ & કપડા વિતરણ & બાળકો માટે ચોકલેટ વિતરણનું આયોજન
• શ્રી માજીસા કેટરર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ભોજન નું આયોજન કરવામાં આવ્યું !! અમદાવાદ શહેરમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા…